Question
પદિક નિદર્શનના લાભ અને ગેરલાભ લખો.

Answer

પદિક નિદર્શનના લાભ નીચે મુજબ છે.
  • નિદર્શની પસંદગી કોઈ પણ ભૂલ કર્યા વગર સહેલાઇથી થઇ સકે છે.
  • નિદર્શમાં પસંદ થયેલા એકમો સમષ્ટિમાં એક સમાન રીતે ફેલાયેલા હોય છે.
  • સરળ યાદચ્છિક નિદર્શન પદ્ધતિ અને સ્તરીત યાદચ્છિકનિદર્શન પદ્ધતિ કરતા આ પદ્ધતિ ઓછા સમયમાં અને ઓછા શ્રમ થી પૂર્ણ કરી સકાય છે.
પદિક નિદર્શનના ગેરલાભ નીચે મુજબ છે.
  • સમષ્ટિના બધાં જ એકમોની યાદી પ્રાપ્ય હોય તો જ આ પદ્ધતિનો ઉપયોગ થઇ સકે છે.
  • સમષ્ટિના બધાં એકમોને કોઈ ચોક્કસ આધારે ક્રમમાં ગોઠવવાનું કાર્ય ઘણી વખત સમય માંગી લે તેવું અને કંટાળાજનક થાય છે અને ક્યારેક શક્ય પણ નથી હોતું.
  • પદિક નિદર્ષ સંપૂર્ણપને યાદચ્છિક નિદર્શ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ગુણોત્તર-શ્રેણીમાં પ્રથમ પદ $\frac{27}{16}$ અને સામાન્ય ગુણોત્તર $\frac{2}{3}$ હોય તો $\mathrm{T}_{5}$ અને $\mathrm{S}_{4}$ શોધો.
બિન પ્રકાશિત પ્રાપ્તિસ્થાનોમાંથી ગૌણ માહિતી મેળવવા માટેની રીત વર્ણવો.
એક વર્ગના $34$ છોકરાઓને મળેલા ગુણનો મધ્યક $57$ છે. તે વર્ગના બધા $60$ વિદ્યાર્થીઓના ગુણનો મધ્યક $59$ છે. છોકરીઓના ગુણનો મધ્યક શોધો.
મધ્યસ્થના લાભ તથા ગેરલાભ જણાવો.
ટેનિસ ડબલ્સની સ્પર્ધા માટે ત્રણ શાળામાંથી $3$ જોડી $($છોકરો$-$છોકરી$)$ ને એકત્રિત કરવામાં આવ્યાં છે. તેમાંથી બે ખેલાડીઓને પસંદ કરવામાં આવે છે.
$(i)$ પસંદ કરેલા બે ખેલાડીઓમાં એક છોકરો અને એક છોકરી હોય તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય $?$
$(ii)$ પસંદ કરેલા બે ખેલાડીઓમાં એક છોકરો અને એક છોકરી હોય પરંતુ તેઓ બંને એક શાળાના ન હોય તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય $?$
પદિક નિદર્શનના લાભો જણાવો.
સામાન્ય રીતે વ્યવહારમાં સમષ્ટિ તપાસ શા માટે શક્ય નથી ?
$g(x)=\frac{x^2-9}{x-3}$, જ્યાં $x \in Z-\{3\}$ હોય, તો સાબિત કરો કે $g(1)-g(0)+g(2)=6$.
એક બેન્કના $9$ કર્મચારીઓ પૈકી $6$ કારકુન, $2$ પટાવાળા અને $1$ મેનેજર છે. તેમાંથી $4$ સભ્યોની સમિતિ બનાવવાની છે. $(1)$ જો મેનેજર પસંદ કરવાના જ હોય તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય $?\ (2)$ જો બંને પટાવાળાને પસંદ કરવાના ન હોય અને મેનેજરને પસંદ કરવાના જ હોય, તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય $?$
સતત આવૃત્તિ$-$વિતરણની રચના માટે ધ્યાનમાં રાખવામાં આવતા મુદાઓ લખો.