Question
ટાપસી પુરવી

Answer

અર્થ : ચાલતી વાતને ટેકો આપવો
વાક્યપ્રયોગ : મોનિટરની રજા આપવાની માંગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free