Question
પગ મેલવા ન દેવો $- ................$
વાક્ય $:................$

Answer

અર્થ $-$ દાખલ થવા ન દેવું
વાક્ય $-$ રામભાઈએ એમને દગો કરનાર સાથીને પોતાના ખેતરમા પગ મેલવા ન દીધો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free