Question
ગળગળા થવું $- ..............$
વાક્ય $: ..............$

Answer

ગળગળા થવું - દુઃખ કે લાગણીથી હૈયું કે કંઠ ભરાઈ જવો
વાક્ય : ઘણાં વરસો પછી માએ દીકરીને જોતાં, તે ગળગળી થઈ ગઈ.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free