જ્યારે \(P{H_3}\) માં બંધખૂણો \( = {90^o}\) હોય છે.
આનું કારણે એ છે કે સમાન રચના હોવાં છતાં મધ્યસ્થ પરમાણુની વિદ્યુતઋણતા ઘટવાને કારણે બંધ ખૂણો સંકોચાય છે અને \(bp - bp\) અપાકર્ષણ ઘટતું જાય છે.
$\mathrm{NH}_3, \mathrm{SO}_2, \mathrm{SiO}_2, \mathrm{BeCl}_2, \mathrm{CO}_2, \mathrm{H}_2 \mathrm{O}, \mathrm{CH}_4, \mathrm{BF}_3$