Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 5કેકારવધોયો અને ખાધો2 Marks
Question
રીંછ હોશિયાર છે એવી કેવી રીતે ખબર પડે છે $?$
✓
Answer
રીંછને રસ્તામાં અચાનક સિંહ મળે છે ત્યારે તેનાથી ડરવાના બદલે યુક્તિ કરે છે. તે સિંહને ચતુરાઈથી પોતાના ઘરના બદલે મધપૂડાના વનમાં લઈ જાય છે. ત્યાં મધ ખાવા જતાં મધમાખીઓ સિંહને આંખે, મોઢે, જીભે, હોઠે એમ આખા શરીર પર ડંખ મારે છે. મધમાખીના ડંખ સહન ન થતાં સિંહ ત્યાંથી ભાગી જાય છે અને રીંછ બચી જાય છે. આ પરથી રીંછ હોશિયાર છે એવી ખબર પડે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.