Question
ધાબડધીંગી પોતાનાં બચ્ચાંને શા માટે સાચવતી હતી $?$

Answer

પહેલવાન બચ્ચાં તરફ ત્રાંસી નજર નાખતો રહેતો. તે ઘણી વાર તો બચ્ચાંને ભારે પંજા ફટકારવાની કોશિશ કરતો હતો. તેથી ધાબડધીંગી પોતાનાં બચ્ચાંને સાચવતી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free