Question
ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ $?$ કેવી રીતે ખબર પડે $?$

Answer

ઝાડને સજીવ કહેવાય. ઝાડ પણ આપણી જેમ જીવવા માટે હવા, પાણી અને ખોરાક $($સૂર્યપ્રકાશ$)$ લે છે. આપણી જેમ વિકાસ પામે છે. તેથી ખબર પડે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free