પક્ષ્મ તથા કશાના અક્ષસૂત્રની રચનામાં શું આવેલું છે?
  • A  કેન્દ્રસ્થ મધ્યદંડ અને પરિઘ પર $9$ જોડીયા નલિકા એકમ
  • B  કેન્દ્રસ્થ મધ્યદંડ અને પરિઘ પર $9$ ત્રેખડ નલિકા એકમ
  • C  કેન્દ્રસ્થ જોડીયા નલિકા એકમ અને પરિઘ પર $9$ જોડીયા નલિકા એકમ
  • D
      કેન્દ્રસ્થ જોડીયા નલિકા એકમ અને પરિઘ પર ત્રેખડ નલિકા એકમ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કઈ અંગિકાઓનું જૂથ અંતઃપટલતંત્રનો ભાગ નથી?
    View Solution
  • 2
    સપાટી સાથે સંબંધિત પ્રોટીન :
    View Solution
  • 3
    રિબોઝોમ્સ કણોનો વ્યાસ કેટલો છે ?
    View Solution
  • 4
    કણાભસૂત્રમાં તે ‘$F_1$ કણો’ તરીકે ઓળખાતી રચના ધરાવે છે.
    View Solution
  • 5
    નીચે આપેલ વાકયો વાંચો.

    $I -$ પુટિકાઓ, નલિકાઓ અને પટલિકાઓ સ્વરૂપે હોય.

    $II -$ કોષદિવાલના વિસ્તૃતિકરણથી નિર્માણ પામે.

    $III -$ ઉત્સેચકની માત્રામાં વધારો કરવામાં મદદરૂપ થાય.

    $IV -$ શ્વસન અને સ્ત્રાવી પ્રક્રિયાઓ સાથે સંકળાય.

    મેસોઝોમ્સ માટે નીચેનામાંથી ક્યો વિકલ્પ યોગ્ય છે.

    View Solution
  • 6
    સાચું વિધાન શોધો:
    View Solution
  • 7
    કોષ તમામ સજીવોનો મૂળભૂત, રચનાકીય અને કાર્યકીય એકમ છે કારણકે 
    View Solution
  • 8
    $A$ : સુકોષકેન્દ્રી કોષમાં આવેલી બધી અંગિકાઓ પટલથી ઘેરાયેલી હોય છે.

    $R$ : આદિકોષકેન્દ્રીય કોષમાં આવેલી અંગિકાઓ પટલવિહીન હોય છે.

    View Solution
  • 9
    આદિકોષકેન્દ્રીય કોષની પટલરહિત રચના ........ છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી અસંગત જોડ કઇ છે ?
    View Solution