Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નીચેનામાંથી કયું એ કોષદિવાલનું કાર્ય નથી$?$
$(I)$ કોષને આકાર પૂરો પાડે છે.
$(II)$ તે કોષ યાંત્રિક ક્ષતિ તથા ચેપ સામે રક્ષણ પૂરું પાડે છે.
$(III)$ તે કોષથી કોષની આંતરક્રિયામાં મદદ કરે છે.
$(IV)$ બિન ઉપયોગી મહાઅણુઓ માટે તે અવરોધકતા પૂરી પાડે છે.
$(v)$ પાણીનું અંતઃશોષણ
પ્રોજેસ્ટેરોન સ્ટીરોઈડ અંત:સ્ત્રાવ છે. જે કોર્પસ લ્યુટિયમ (અંડપીંડમાં રહેલ કોષોનો જથ્થો) દ્વારા સ્ત્રાવ પામે છે. કોર્પસ લ્યુટીયમનાં કોષો માટે શું સાચુ?