સ્તરની જાડાઈ $= 0.005\, cm$
જમા થયેલ કોબાલ્ટનું કદ = $0.5 \times 10^4 \times 0.005 = 25 cm^3$
જમા થયેલ કોબાલ્ટનું દળ = કદ $\times$ ઘનતા = $25 cm^3 \times 8.9 g cm^{-3} = 222.5 g$
કોબાલ્ટનું ગ્રામ પરમાણ્વીય દળ $= 59\, g$
હવે,$ 59$ ગ્રામ કોબાલ્ટ = $6.022 \times 10^{23}$ ધરાવે છે.
$222.5$ ગ્રામ કોબાલ્ટ $ = \frac{{6.022 \times {{10}^{23}}}}{{59}} \times 222.5$
$ = 2.27 \times {10^{24}}$ પરમાણુઓ ધરાવે છે.
$^{200}X \,:\, 90\%$ $^{199}X\, :\, 8.0\%$ $^{202}X\, :\, 2.0\%$
$C_7H_{14} → C_7H_8 + 3H_2$ આ પ્રક્રીયામાં બે હાઈડ્રોકાર્બન પ્રવાહી જ્યારે એક $H_2$ વાયુ સ્વરૂપે છે. ઉપરની પ્રક્રિયામાં પ્રવાહીના વજનમાં ઘટાડાની ટકાવારી કેટલા ............. $\%$ હશે ?
[અહીં $\mathrm{NaOH}$નું આણ્વિય દળ $=40 \;\mathrm{g} \mathrm{mol}^{-1}$]