સ્તરની જાડાઈ \(= 0.005\, cm\)
જમા થયેલ કોબાલ્ટનું કદ = \(0.5 \times 10^4 \times 0.005 = 25 cm^3\)
જમા થયેલ કોબાલ્ટનું દળ = કદ \(\times\) ઘનતા = \(25 cm^3 \times 8.9 g cm^{-3} = 222.5 g\)
કોબાલ્ટનું ગ્રામ પરમાણ્વીય દળ \(= 59\, g\)
હવે,\( 59\) ગ્રામ કોબાલ્ટ = \(6.022 \times 10^{23}\) ધરાવે છે.
\(222.5\) ગ્રામ કોબાલ્ટ \( = \frac{{6.022 \times {{10}^{23}}}}{{59}} \times 222.5\)
\( = 2.27 \times {10^{24}}\) પરમાણુઓ ધરાવે છે.
(આપેલ: $\mathrm{NaOH}$ નું મોલર દળ $40 \mathrm{gmol}^{-1}$ છે.)