Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરવાથી ઑક્સિજનનું ઓઝોનમાં $15$ ટકા જેટલું રૂપાંતર થાય છે. તો, $STP$ એ $33.6$ લિટર $O_3$ બનાવવા માટે ઑક્સિજનના ......ગ્રામ જરૂરી બને.
એક $NaOH$ ના નમુનામાં $0.38$ ગ્રામ વજન પાણીમાં દ્રાવ્ય થાય છે અને કદ માપક ફલાસ્ક માટે $50.0$ મિલી દ્રાવતા બનાવવામાં ઓ છે. તે પરિણામી દ્રાવણમાં મોલારીટી કેટલા ......... $\mathrm{M}$ થાય ?
$120\,g$ એક કાર્બનિક સંયોજન જે ફક્ત કાર્બન અને હાઈડ્રોજન ધરાવે છે જ્યારે તેનું સંપૂર્ણ દહન કરવામાં આવે તો તે $330\,g\,\,CO _{2}$ અને $270\,g$ પાણી આપે છે. કાર્બન અને હાઈડ્રોજનની ટકાવારી અનુક્રમે શોધો.
એક કાર્બનિક સંયોજનમાં $A$ અને $B$ નુ દળથી પ્રમાણ $50 : 50$ છે. જો તેમના પરમાણ્વીય દળ અનુક્રમે $10$ અને $40$ હોય, તો તેનું પ્રમાણસૂયક સૂત્ર .................... થશે.