Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$100 \;\Omega$ અવરોધ અને $5 \%$ ટોલરન્સ ધરાવતા યાર અવરોધને જોડીને $400\; \Omega$ નો અવરોધ બનાવવામાં આવે તો આ નવા અવરોધનું ટોલરન્સ ($\%$ માં) કેટલું હશે?
$4\,V$ અને $8 \,V$ $e.m.f.$ ધરાવતી બે બેટરીના આંતરિક અવરોધ અનુક્રમે $1\, \Omega$ અને $2\,\Omega$ છે. તેને $9 \,\Omega$ અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. તો પરિપથમાં $P$ અને $Q$ માંથી પસાર થતો પ્રવાહ અને તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
એક ટેકનિશિયન એ ફક્ત બે અવરોધ ગુંચળા ધરાવે છે. એક પછી એક તેમનો ઉપયોગ, શ્રેણી કે સમાંતર જોડાણમાં કરીને, તે $3,4,12$ અને $16$ ઓહમના અવરોધ મેળવી શકે છે.તો બંને ગૂંચળાનો અવરોધ કેટલો છે.
$6.0\,volt$ ની બેટરી સાથે પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે બે બલ્બ જોડેલા છે.બલ્બ $1$ નો અવરોધ $3\,\Omega$ અને બલ્બ $2$ નો અવરોધ $6\,\Omega$ છે. બેટરીનો આંતરિક અવરોધ અવગણ્ય હોય તો કયો બલ્બ વધુ પ્રકાશિત થશે?