એક પોટેન્શિયોમીટર તારનો અવરોધ $8\,\Omega $ અને લંબાઇ $4\,m $ છે.તાર સાથે કેટલા ............. $\Omega$ અવરોધ શ્રેણીમાં જોડીને $2\,V$ ના $emf $ વાળા એકયુમ્યુલેટર સાથે જોડતાં તારમાં સ્થિતિમાન પ્રચલન $1\,mV/cm$ મળે
Download our app for free and get started