Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવેલ અવરોધ $R$ નું વાસ્તવિક મુલ્ય $30\Omega$ છે. આનું માપન એક પ્રયોગ દ્વારા $R =\frac{V}{I}$ ના પ્રમાણિત સંબંધથી માપવામાં આવે છે, જ્યાં $V$ અને $I$ એ અનુક્રમે વોલ્ટમીટર અને એમીટરના વાંચનો છે. જો માપવામાં આવેલ $R$ નું મૂલ્ય $5\%$ ઓછુ હોય, તો આ વોલ્ટમીટરનો આંતરિક અવરોધ ............ $\Omega$ હશે.
ઇલેક્ટ્રિક કીટલીમાં બે હીટિંગ કોઇલ છે. જ્યારે પ્રથમનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે કીટલીમાંનું પાણી $5$ મિનિટમાં ઉકળે છે અને જ્યારે બીજી કોઇલનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે પાણી $10$ મિનિટમાં ઉકળે છે. જો બંને કોઇલ એક સાથે શ્રેણીમાં જોડીને ઉપયોગ કરવામાં આવે, તો પાણીને ઉકાળવામાં કેટલો સમય ($min$ માં) લાગશે?