$t\,\, = \,\,4.23\,\, - \,\,3.89\,\, = \,\,\,0.34\,cm$
$\Delta t\,\, = \,\, \pm \,\,\left( {\Delta {r_1}\,\, + \,\,\Delta {r_2}} \right)\,\, = \,\,\left( {0.01\,\, + \;\,0.01} \right)\,\, = \,\,0.02\,\,cm$
ત્યારે જાડાઈ $ = \,\,\left( {t\,\, \pm \,\,\Delta t} \right)\, = \,\,\left[ {0.34\,\, \pm \,\,0.02} \right]\,\,cm$
સૂચિ $-I$ | સૂચિ $-II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $ML ^{-2} T ^{-2}$ |
$(B)$ પ્રતિબળ | $(II)$ $ML ^2 T ^{-2}$ |
$(C)$ દબાણ પ્રચલન | $(III)$ $ML ^{-1} T ^{-1}$ |
$(D)$ શ્યાનતા ગુણાંક | $(IV)$ $ML ^{-1} T ^{-2}$ |
આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો.