બે કોષના \(emf\ E_1\) અને \(E_2\) છે.
જ્યારે કોષો એકબીજાને મદદ કરે છે ત્યારે પરિણામી \(emf = (E_1 + E_2)\)
\(E_1 + E_2 = 120 \,cm. ………..(i)\)
જ્યારે કોષો એકબીજાનો વિરોધ કરે છે ત્યારે પરિણામી \(emf = (E_1 - E_2)\)
\(E_1 - E_2 = 60 \,cm …………. (ii)\)
\((i)\) અને \((ii)\) સમીકરણ પરથી
\(\frac{{{E_1}\,\, + \,\,{E_2}}}{{{E_1}\,\, - \,\,{E_2}}}\,\, = \,\,\frac{{120\,\,cm}}{{60\,\,cm}}\,\, = \,\,\frac{2}{1}\,\,\)
\( \Rightarrow \,\,\,{E_1}\,\, + \;\,{E_2}\,\, = \,\,2\,\,({E_1}\,\, - \,\,{E_2})\)
\( \Rightarrow \,\,\,3{E_2}\, = \,\,{E_1}\) અથવા \(\frac{{{E_1}}}{{{E_2}}}\,\, = \,\,\frac{3}{1}\)