પોટાશ એલમનું જલીય દ્રાવણ ....... આપે છે.
Easy
Download our app for free and get startedPlay store
d
પોટાશ એલમ એ મિશ્ર ક્ષાર કે જે $K_2SO_4$ અને $Al_2(SO_4)_3$ નો બનેલો છે. તેને ઓગાળતા તે ત્રણ પ્રકારના આયનો આપે છે. $Al^{+3}, K^{+3}$ અને $SO_4^{-2}$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $CuSO_4.5H_2O$ માં સીધા સવર્ગ ન પામેલા પાણીના  અણુઓની સંખ્યા જણાવો.
    View Solution
  • 2
    $Na_2[Fe(CN)_5NO]$ માં $Fe$ નો ઓક્સિડેશન આંક ....... થાય.
    View Solution
  • 3
    નીચનાં પૈકી કયું સંકીર્ણ પ્રકાશ સમઘટકતા દર્શાવશે?
    View Solution
  • 4
    સવર્ગ આંક છનું ધાતુ સંકીર્ણ, જેમાં ત્રણ જુદા જુદા પ્રકારનાં લિગાન્ડ $a, b$ અને $c$ ના વિઘટન દ્વારા $Ma_2b_2c_2$ ઘણા ભૌમિતિક સમઘટકીય સ્વરૂપોમાં હોઈ શકે છે; આવા સમઘટકની કુલ સંખ્યા છે?
    View Solution
  • 5
    $Na_3[Co(ONO)_6$ નુ $IUPAC$ નામ ..... થશે.
    View Solution
  • 6
    સંકીર્ણ $\left[ Mn \left( H _2 O \right)_6\right]^{2+}$ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા $........B.M.$ છે. (નજીકનો પૂર્ણાક)(આપેલ:$Mn$નો પરમાણુ ક્રમાંક:$25$)
    View Solution
  • 7
    $[CO(NH_3)_6] [Cr(CN)_6]$ માટે $IUPAC$ નામ....
    View Solution
  • 8
    નીચેનામાંથી કોણ આંતરિક કક્ષક સંકીર્ણ છે, તેમજ પ્રતિચુંબકીય વર્તણૂંક ધરાવે છે?

    (પરમાણુ ક્રમાંક : $Zn = 30$, $Cr = 24$, $Co = 27$, $Ni = 28$)

    View Solution
  • 9
    $[NiCl_4]^{2-}$ નો ચુંબકીય ચાકમાત્રા (માત્ર સ્પીન) ........ $B.M.$
    View Solution
  • 10
    નીચેનામાંથી કયા લિગેન્ડ દ્વિદંતીય બનવા અપેક્ષિત છે.
    View Solution