Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
છોકરાઓની ઊંચી કૂદમાં શરદ સૌથી વધારે ૪ મીટર પર સેમી કૂદયો. વેદ બીજા ક્રમે આવ્યો તે શરદ કરતાં ર૧ સેમી ઓછું કૂદયો. શ્યામ ત્રીજા ક્રમે આવ્યો. તે ૪ મીટર ૯ સેમી કૂદયો. વેદ અને શ્યામની ઊંચી કૂદ વચ્ચેનો તફાવત કેટલો છે?