પ્રાથમિક ગૂંચળામાં $0.01\,s$ માં પ્રવાહ $2\,amperes$ થી ઘટાડીને શૂન્ય કરતાં ગૌણ ગૂંચળામાં ઉદભવતો $e.m.f.$ $1000\,V$ હોય તો બન્ને ગૂંચળા વચ્ચે અનોન્ય પ્રેરકત્વ ......$H$
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$20$ આંટા અને $25\, cm^2$ લંબચોરસ કોઇલનો અવરોધ $100\;\Omega$ છે. જો કોઈલના સમતલને લંબ રહેલું ચુંબકીયક્ષેત્ર $1000 \,Tesla/sec$ ના દરથી બદલાય છે, તો કોઇલમાં કેટલો પ્રવાહ ($ampere$ માં) ઉત્પન્ન થાય?
$2.0$ હેનરી આત્મપ્રેરણ ધરાવતા ઈન્ડકટરમાં $I =2 \sin \left( t ^{2}\right) A$ એમ્પિયર મુજબ પ્રવાહ વધે છે. જ્યારે પ્રવાહ $0$ થી બદલાઈને $2\,A$ થાય તે ગાળામાં વપરાતી ઊર્જા........$J$ થશે.
ટ્રાન્સફોર્મરનું પ્રાથમિક ગૂંચળું $230 \mathrm{~V}, 50 \mathrm{~Hz}$ ના ઉદગમ સાથે જોડવામાં આવે છે. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાના સંખ્યાનો ગુણોત્તર $10: 1$ છે. ગૌણ ગૂંચળા સાથે જોડાયેલો ભાર અવરોધ $46 \Omega$ છે. તેમાં વપરાતો પૉવર (કાર્યત્વરા)______છે.
ટ્રાન્સફોર્મરનાં પ્રાથમિક ગૂંચળામાં $500$ આંટા અને ગૌણ ગૂંચળામાં $10$ આંટા છે , લોડ અવરોધ $10\, \Omega$ છે,ગૌણ ગૂંચળામાં વૉલ્ટેજ $50\, V$ હોય તો પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ શોધો. ($A$ માં)
$A.C.$ પરિપથમાં ઇન્ડક્ટર કોઈલનો પ્રવાહ $i$ નો સમય સાથેનો ફેરફાર ગ્રાફમાં બતાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ સમય સાથે વોલ્ટેજને યોગ્ય રીતે રજૂ કરે છે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે અને $l$ અંતરે રહેલ પાટા પર $m$ દળનો સળિયો ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ગતિ કરે છે. પાટાનાં તળિયે એક $R$ અવરોધ જોડેલો છે. પાટાનાં સમતલને લંબ એકસમાન ચુંબકીયક્ષેત્ર $B$ છે. તો કોપરના સળિયાનો ટર્મિનલ વેગ કેટલો થાય?