$A.C.$ પરિપથમાં ઇન્ડક્ટર કોઈલનો પ્રવાહ $i$ નો સમય સાથેનો ફેરફાર ગ્રાફમાં બતાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ સમય સાથે વોલ્ટેજને યોગ્ય રીતે રજૂ કરે છે?
  • A

  • B

  • C

  • D

AIPMT 1994, Medium
Download our app for free and get startedPlay store
c
(c) According to \(i -t\) graph, in the first half current is in-creasing uniformly so a constant negative emf induces in the circuit. In the second half current is decreasing uniformly so a constant positive emf induces Hence graph \((c)\) is correct
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ટ્રાન્સફોર્મરનો ઉપયોગ $220\,V$ મુખ્યમાંથી $100\,W$ અને $110\,V$ ના બલ્બને પ્રકાશિત કરવામાં આવે છે. જો મુખ્ય પ્રવાહ $0.5\;amp$ હોય, તો ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા ($\%$ માં) આશરે કેટલી હશે?
    View Solution
  • 2
    $1\,\Omega$ જેટલો અવરોધ ધરાવતો જનરેટરનો આર્મેચર ફરતાં $125\,V$ લોડ વગર પેદાં કરે છે તથા $115\,V$ લોડ સાથે પેદા કરે છે. તો આર્મેચરની કોઈલમાં વિદ્યુતપ્રવાહ $........A$
    View Solution
  • 3
    જ્યારે સોલેનોઈડના ગુચળાના આડછેડનું ક્ષેત્રફળ અચળ રાખીને તેમાં આંટાની સંખ્યા અને લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો ઇન્ડક્ટન્સ .....
    View Solution
  • 4
    એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા $80 \%$ અને તે $10 \mathrm{~V}$ અને $4\  \mathrm{KW}$ પર કાર્ય કરે છે. બે ગૌણ ગૂંચળામાં $240 \mathrm{~V}$ હોય તો ગૌણ ગૂંચળામાં પ્રવાહ__________થશે.
    View Solution
  • 5
    આપેલ પરિપથમાં જ્યારે કળ બંધ કરીને અને સ્થાયી સ્થિતિ પ્રાપ્ત કરે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ $i$ ($A$ માં) કેટલો હશે?
    View Solution
  • 6
    ગુંચળામાંથી પ્રેરિત થતા $emf$ માટે

    $A$. સમાન ઝડપે ગૂંચળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે.

    $B$. અસમાન ઝડપે ગૂંયળું સમાન ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે.

    $C$. સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળું ફરે છે.

    $D$. સમાન ચુંબકીયક્ષેત્રમાં ગુંચળાનું ક્ષેત્રફળ બદલાય છે.

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 7
    આદર્શ સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં શેનું મૂલ્ય વધે છે?
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક $U$ આકારની વાહક ટ્યુબ બીજી વાહક ટ્યુબની અંદર એવી રીતે સરકે છે કે જેથી તેમની વચ્ચે વિદ્યુતીય સંપર્ક રહે છે.આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકીયક્ષેત્ર $B$ સમતલને લંબ રીતે પ્રવતે છે.બંને ટ્યુબ એકબીજા તરફ $v$ વેગથી ગતિ કરતી હોય તો તેમાં કેટલો $emf$ ઉત્પન્ન થશે?

    જ્યાં $l$ દરેક ટ્યુબની પહોળાય છે.

    View Solution
  • 9
    એક આંટા ધરાવતી કોઇલમાં પ્રવાહ $1 \,A$ થી $2 \,A$ , $ 2 \times {10^{ - 3}}\,sec. $ માં કરવામાં આવે છે,તેના ક્ષેત્રફળમાં થતો ફેરફાર $5m^2/milli second $ છે,ચુંબકીયક્ષેત્રનું મૂલ્ય $1 \,Tesla$ હોય,તો કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલા .....$H$ થાય?
    View Solution
  • 10
    $ {L_1} $ અને $ {L_2} $ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલ એકબીજાની નજીક એવી રીતે મૂકેલ છે,કે એકનું બધું ફલ્‍કસ બીજા સાથે સંકળાય છે.બે કોઇલ વચ્ચે અનોન્યપ્રેરકત્વ $M$ હોય તો $M$ કેટલું થાય?
    View Solution