કોઈ પણ ટ્રાન્સફોર્મરનો કોર લેમિનેટેડ હોય છે, કે જેથી ..... 
  • A
    તેને વજનમાં હલકો બનાવવા
  • B
    એડી.પ્રવાહને લીઘે થતો ઊર્જાનો વ્યય ઘટાડવા
  • C
    તેને મજબૂત બનાવવા
  • D
    ગૌણ વોલ્ટેજ વધારવા
AIEEE 2003,AIIMS 2010, Medium
Download our app for free and get startedPlay store
b
The core of a transformer is laminated to minimise the energy losses due to eddy currents.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ આકૃતિમાં $AO = l$ અને $OC = 3l$ છે ,$4l$ લંબાઇ ધરાવતા $AC$ સળિયાને $O$ ને અનુલક્ષીને ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરવવામાં આવે તો....
    View Solution
  • 2
    ટ્રાન્સફોર્મરનો કોર નરમ લોખંડમાંથી બનાવવાથી કયો વ્યય ધટે છે,
    View Solution
  • 3
    કોઇલમાં જ્યારે $1 \,mili second $ પ્રવાહ $3\, A$ થી $2 \,A$ કરવામાં આવે ત્યારે તેમાં $5 \,V\;emf$ ઉત્પન્ન થાય છે. કોઇલનું આત્મપ્રેરકત્વ કેટલું હશે?
    View Solution
  • 4
    $L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $R$ અવરોધ સાથે જોડીને $V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.બંને બલ્બ સમાન છે.ઇન્ડકટરનો અવરોધ $R$ ના મૂલ્ય જેટલો છે,કળ બંધ કરતાં...
    View Solution
  • 5
    $10\, ohm$ અવરોધ ધરાવતા બંધ પરિપથનું ચુંબકીય ફલક્સ સમય સાથે $\phi = 6t^2 - 5t +1$ વેબર મુજબ બદલાય છે. $t = 0.25\, s$ એ પ્રેરિત પ્રવાહનું મૂલ્ય ($A$ માં) કેટલું હશે?
    View Solution
  • 6
    $R$ અવરોધવાળી કોઇલમાં $ \Delta t $ સમયમાં ફલક્‍સનો ફેરફાર $ \Delta \phi $ હોય, તો આ સમયમાં કોઇલના કોઈ બિંદુ પાસેથી કેટલો વિદ્યુતભાર $Q$ પસાર થાય?
    View Solution
  • 7
    સમાન ચુંબકીય ક્ષેત્ર $B$ માં $r$ ત્રિજ્યાના અર્ધવર્તુળના તારને તેના વ્યાસને અનુલક્ષીને કોણીય આવૃતિ $\omega$ થી ભ્રમણ કરવવામાં આવે છે. પરિભ્રમણની અક્ષ ક્ષેત્રને લંબ છે. જો પરિપથનો કુલ અવરોધ $R$ હોય, તો પરિભ્રમણના સમયગાળા દીઠ ઉત્પન્ન થતો  સરેરાશ પાવર કેટલો હશે?
    View Solution
  • 8
    $L = 2\,mH$ ઇન્ડકટરમાંથી પસાર થતો પ્રવાહ સમય સાથે $i = t^2e^{-t}$ મુજબ બદલાય છે. કેટલા સમયે ($sec$ માં) $e.m.f.$ શૂન્ય થાય?
    View Solution
  • 9
    સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ $L$ બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે?
    View Solution
  • 10
    $50\,mH$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલમાં $2 \,A$ પ્રવાહ પસાર થતો હોય,તો તેમાં કેટલી ઊર્જાનો સંગ્રહ થાય?
    View Solution