પરસ્પર લંબ હોય, તેવા બે રોડ પર $72km/hr$ અને $36 km/hr$ ના વેગથી જતી કાર એકબીજાને ક્રોસ કરે છે,પહેલી કાર $280Hz$ નો હોર્ન વગાડતાં બંને કારને જોડતી રેખાએ રોડ સાથે બનાવેલો ખૂણો $45°$ હોય,તો બીજા કારના ડ્રાઇવરને કેટલી .... $Hz$ આવૃત્તિ સંભળાય?
  • A$321$
  • B$298 $
  • C$189 $
  • D$405$
Difficult
Download our app for free and get startedPlay store
b
(b) Here \({v_A} = 72\,km/hr = 20m/\sec \)

\({v_B} = 36km/hr = 10m/\sec \)

\(n' = n\left( {\frac{{v + {v_B}\cos {{45}^o}}}{{v - {v_A}\cos {{45}^o}}}} \right)\)

\( \Rightarrow \) \(n' = 280\,\left( {\frac{{340 + 10/\sqrt 2 }}{{340 - 20/\sqrt 2 }}} \right) = 298\,Hz\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $30cm$ લંબાઇની ખુલ્લી પાઇપની કેટલામી આવૃત્તિ $1.1kHz$ સાથે અનુનાદિત થાય ? (હવામાં ધ્વનિનો વેગ =$ 330 ms^{-1}$)
    View Solution
  • 2
    બે સમાન દોરીની મૂળભૂત આવૃત્તિ $400 Hz$ છે, એક દોરીમાં તણાવ $2 \%$ વધારતાં કેટલા સ્પંદ ઉત્પન્ન થાય?
    View Solution
  • 3
    ઓપન પાઇપની બીજી આવૃતિ એ ${f_1}$ આ વૃતિ સાથે અનુનાદિત થાય છે,હવે તેના એક છેડાને બંધ કરી દેવામાં આવે છે. હવે સ્વરકાંટાની આવૃતિ ${f_1}$થી વધારીને પાઇપની ${f_2}$ આવૃતિ સાથે અનુનાદિત થાય છે,જો પાઇપની ${n^{th}}$મી હાર્મોનિક હોય તો ......
    View Solution
  • 4
    ઓરડા $A$ માટે રેવરબરેશન સમય એક સેકન્ડ છે, તો બીજા ઓરડા કે જેના બધા જ પરિમાણ ઓરડા $A$ ના પરિમાણ કરતાં બમણા હોય, તો તેના માટે રેવરબરેશન સમય (સેકન્ડમાં) કેટલો હોય?
    View Solution
  • 5
    બે તરંગો $ {y_1} = 10\sin \left( {3\pi t + \frac{\pi }{3}} \right) $ અને $ {y_2} = 5(\sin 3\pi t + \sqrt 3 \cos 3\pi t) $ ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 6
    તરંગની આવૃત્તિ‘ $ n $ ’, તરંગલંબાઇ ‘ $ \lambda $ ’અને ઝડપ ‘ $ v $ ’ વચ્ચેનો સંબંધ શું થાય?
    View Solution
  • 7
    વિધાન $1$ : ચામાચીડિયા અલ્ટ્રાસોનિક તરંગો ઉત્સર્જે છે જે અથડાયને પાછા આવે ત્યારે તેને સાંભળીને તે સ્થાનને શોધે છે

    વિધાન $2$ : જ્યારે ઉદગમ અને અવલોકનકાર ગતિમાં હોય ત્યારે પરાવર્તિત તરંગની આવૃતિ બદલાય છે

    View Solution
  • 8
    બંધ પાઇપ અને ખુલ્લી પાઇપનો પ્રથમ ઓવરટોન સમાન હોય,તો તેની લંબાઇનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    પ્લેટફોર્મ પર રહેલ ધ્વનિ ઉદ્‍ગમની આવૃત્તિ $5 kHz$ છે.સાઇરન તરફ આવતી ટ્રેન $A$ માં બેઠેલ પેસેન્જરને સંભળાતી આવૃત્તિ $5.5 kHz$ છે. જયારે આ વ્યકિત પોતાની યાત્રા પૂરી કરીને ટ્રેન $B$ માં પાછો આવે,ત્યારે સંભળાતી આવૃત્તિ $6 kHz$ છે,તો $ B$ અને $A$ ટ્રેન ના વેગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 10
    $20$ સેમી લંબાઈના તારવાળા સોનોમીટર સાથે એક સ્વરકાંટો પ્રતિ સેકન્ડ $5$ સ્પંદ ઉત્પન્ન કરે છે. જો તારની લંબાઈ $21$ સેમી કરવામાં આવે તો સ્પંદની આવૃતિ બદલાતી નથી. તો સ્વરકાંટાની આવૃતિ .......... $Hz$ હોવી જોઈએ.
    View Solution