Question
પરિચય આપો $:$ બાલાજી વિશ્વનાથ

Answer

છત્રપતિ શાહુના અમલ દરમિયાન રાજ્યની બધી સત્તા બાલાજી વિશ્વનાથ પાસે હતી. તેમણે બધી સત્તા પોતાના હસ્તક લઈ એક રાજકર્તા તરીકે વહીવટ સંભાળ્યો હતો. મરાઠા રાજ્યના પ્રથમ પેશ્વા બનીને બાલાજી વિશ્વનાથે પોતાના વારસદારો માટે ‘ પેશ્વાપદ ' વંશપરંપરાગત બનાવ્યું હતું. તેમણે મરાઠા રાજ્યનો સારો વિકાસ કર્યો હતો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

અકબરની ધાર્મિકનીતિની ચર્ચા કરો.
દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું ? 
નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો.
પાંડય, સોલંકી$($ગુજરાત$),$ પલ્લવ, ચોલ, ચેર, યાદવો, પાલ, ગઢવાલ, ચંદેલ $($બુંદેલખંડ$),$ પરમાર$($માળવા$),$ રાષ્ટ્રકુટ, ચૌહાણ $($શાકંભરી$)$
વિધાનસભાના સભ્યોની ચૂંટણી કેવી રીતે થાય છે?
જળ પ્રદૂષણ શા કારણે થાય છે?
ખાદ્યપદાર્થોની ખરીદી વખતે કેવી કાળજી લેવી જોઈએ ?
વાતાવરણમાં વાયુઓ પૃથ્વીસપાટીથી કેટલી ઊંચાઈ સુધી જોવા મળે છે?
પરિચય આપો $:$ સોમનાથ મંદિર
મધ્ય યુગમાં સંગીત ક્ષેત્રના વિકાસમાં ફાડો આપનાર વિશે ટૂંકમાં ચર્ચા કરો.
પાણીપતના ત્રીજા યુદ્ધના પરિણામ અને તેની અસરો જણાવો.