Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A=30^{\circ}$ ખુણાના સમદ્વિબાજુ પ્રિઝમની એક સપાટી પર ચાંદીનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. બીજી સપાટી પર $60^{\circ}$ આપાત કોણે પડતો પ્રકાશ ચાંદીનો ઢોળ ચડાવેલ સપાટી પરથી પરાવર્તન બાદ તેજ માર્ગ પાછું કરે છે. પ્રિઝમના પદાર્થનો વક્રીભવનાંક કેટલો છે ?
સમાન બે પાતળા સમતલ બહિર્ગોળ લેન્સો (દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$), દરેકની વક્રતાત્રિજયા $20\; cm $ છે, તેમને એક પાત્રમાં એવી રીતે મૂકેલા છે, કે જેથી તેમની બહિર્ગોળ સપાટી મધ્યમાં એકબીજાને સ્પર્શે. બાકીના ભાગમાં $1.7$ વક્રીભવનાંકવાળું ઓઇલ ભરવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી થાય?
$20$ $cm$ ના મૂલ્યની કેન્દ્રલંબાઇ ધરાવતા એક અભિસારી કાચથી $15$ $cm$ દૂર જેની કેન્દ્રલંબાઇનું મૂલ્ય $25$ $cm$ છે.તેવો એક અપસારી કાચ મૂકેલ છે,એક સમાંતર પ્રકાશપૂંજ આ અપસારી કાચ પર પડે છે.આમ રચાતું અંતિમ પ્રતિબિંબ થશે.
પ્રકાશને $\mu_A$ અને $\mu_B$ જેટલો વક્રીભવનાંક ઘરાવતા અને સમાન જાડાઈ ઘરાવતા જુદા-જુદા માધ્યમોમાં ગતિ કરતા લાગતો સમય અનુક્રમે $t_1$ અને $t_2$ છે.જો $t _2- t _1=5 \times 10^{-10}\,s$ અને $\mu_{ A }$ અને $\mu_{ B }$ નો ગુણોત્તર $1: 2$. હોય,તો દ્રવ્યની જાડાઈ મીટ૨માં શોધો. $A$ અને $B$ માધ્યમમાં પ્રકાશનો વેગ અનુક્રમે $v_{ A }$ અને $v_{ B }$ આપેલ છે.