પ્રિઝમમાંથી પીળો પ્રકાશ લઘુતમ વિચલન સાથે વક્રીભૂત થાય છે. જો $i_1$ અને $i_2$ પ્રિઝમ માટે આપાતકોણ અને નિર્ગમનકોણ હોય, તો
A$i_1=i_2$
B$i_1 > i_2$
C$i_1 < i_2$
D$i_1+i_2=90$
Easy
Download our app for free and get started
a (a)
At angle of minimum deviation angle of emergence of prism is same as angle of incidence.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પ્રિઝમ વાદળી અને લાલ કિરણને અનુક્રમે $10^{\circ}$ અને $6^{\circ}$થી વિચલિત કરે છે. અને બીજો પ્રિઝમ $8^{\circ}$ અને $4.5^{\circ}$ થી વિચલિત કરે છે. તો આ બે પ્રિઝમનાં વિભાજન પાવરની સરખામણી કરો.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $d = 20\,\mu \,m$ વ્યાસ અને એક $I = 2\,m$ લંબાઈ ધરાવતા ઓપ્ટિકલ ફાઈબરના એક છેડેથી ${\theta _1} = {40^o}$ ના ખૂણે પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે છે.બીજા છેડેથી બહાર નીકળતા પહેલા તે કેટલી વખત પરાવર્તન પામશે?