Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
બે સમતલ અરીસાઓ એકબીજા સાથે $60°$ ખૂણો બનાવે છે. કિરણ $M_1$ અરીસા પર $M_2$ ને સમાંતર $i$ ખૂણે આપાત થાય છે. $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ $M_1$ ને સમાંતર છે. આકૃતિ તો આપાતકોણ $i =$...$^o$
$20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ $'A'$ અને $5\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સ $'B'$ ને તેમની વચ્ચે $'d'$ જેટલું અંતર રહે તેમ સમાન અક્ષ પર મૂકવામાં આવે છે. જે $'A'$ પર આપાત સમાંતર પ્રકાશ કિરણપૂંજ $'B'$ માંથી સમાંતર કિરણપૂંજ તરીકે નિર્ગમન પામતું હોય, તો અંતર $'d'$ $......\,cm$ હશે.
$20 \,cm$ કેન્દ્રલંબાઈના બહિર્ગોળ લેન્સને બે સમાન ભાગમાં કાપવામાં આવે છે. તેથી તેના આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમતલીય બહિર્ગોળ લેન્સ બને છે. ત્યારબાદ આ બંન્ને ભાગને આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાના સંપર્કમાં મૂકવામાં આવે છે. તો તંત્રની કેન્દ્રલંબાઈ .......$cm$ થશે?
એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી $10\,cm$ અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર $25\,cm$ અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા $cm$ હશે?