Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$15\; cm$ કેન્દ્રલંબાઇના એક અંતર્ગોળ અરીસાથી $40\;cm$ પર એક વસ્તુ મુકેલ છે. જો આ વસ્તુને $20\;cm$ આ અરીસા તરફ ખસેડવામાં આવે, તો પ્રતિબિંબનું સ્થાનાંતર કેટલું હશે?
જો પ્રિઝમના એકબાજુનો કોણ ${30^ \circ }$ અને $\mu \, = \,\,\sqrt 2 $ વક્રીભવનાંકનું ચાંદીનું સ્તર લગાડેલ હોય ત્યારે આપેલ કિરણ તેના માર્ગેં પાછું વળે છે. તો આપાત કોણ કેટલા .......$^o$ હશે?