Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પાણી($\mu =\frac{4}{3}$) ભરેલા પાત્રના તળિયે એક પ્રકાશ ઉદગમ છે.તળિયેથી થતું પરાવર્તન અને પાણી દ્વારા થતું શોષણ અવગણતા કેટલા......$\%$ ટકા પ્રકાશ પાણીની સપાટીથી બહાર આવશે?
[$\mathrm{h}$ ઊંચાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતા શંકુની સપાટીનું ક્ષેત્રફળ $\mathrm{r} \text { is } 2 \pi \mathrm{rh}$ નો ઉપયોગ કરો]
$0.2\,cm$ લઘુતમ માપશક્તિ ધરાવતી $2\,meter$ લાંબી સ્કેલનો ઉપયોગ ઓપ્ટિકલ બેન્ચ પર રહેલા પદાર્થનું સ્થાન માપવા માટે થાય છે . જ્યારે બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ માપવામાં આવે ત્યારે વસ્તુ પિન અને બહિર્ગોળ લેન્સને અનુક્રમે $80\,cm$ નિશાન અને $1\,m$ નિશાન પર અનુક્રમે મૂકેલા છે. લેન્સની બીજી બાજુના વસ્તુ પિનનું પ્રતિબિંબ લેન્સની બીજી પ્રતિબિંબ પિન કે જે $180\,cm$ નિશાન પર છે તેને સાથે સંપાત થાય છે. કેન્દ્રલંબાઈના અંદાજમાં $\%$ ત્રુટિ કેટલી હશે?
લાલ $(R)$ , લીલો $(G)$ અને બ્લૂ $(B)$ ને $PQ$ બાજુ પર લેબ આપાત કરેલ છે . લાલ , લીલો ,અને બ્લૂ માટે વક્રીભવનાંક $1.27, 1.42$ $1.49$ અને તો $PR$ માંથી બહાર આવતા કિરણો કયા રંગના હશે?
વિધાન ધ્યાનમાં લો : જો પદાર્થને અંતર્ગોળ અરીસા અને કેન્દ્ર બિંદુની વચ્ચે મૂકેલો છે ત્યારે રચાતું પ્રતિબિંબ $I$ વાસ્તવિક, $II $ મોટું ,$III$ ચત્તુ હોય છે.
$6 cm$ જાડાઇ ધરાવતો કાંચનો સ્લેબની એક સપાટી પર ચાંદી લગાવેલ છે. પ્રથમ સપાટીથી $8cm$ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ ચાંદી લગાવેલી સપાટીની પાછળ $12cm$ અંતરે મળે છે. તો કાંચનો વક્રીભવનાંક કેટલો હશે?