Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સંયુક્ત માઇક્રોસ્કોપ માટે મોટવણી $375$ અને ટ્યૂબલંબાઈ $150\; \mathrm{mm}$ અને ઓબ્જેક્ટિવ લેન્સની કેન્દ્રલંબાઈ $5\; \mathrm{mm}$ હોય તો નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા .....$mm$ રાખવી જોઈએ?
એક દાઢી કરવાનો અરીસો માણસ તેનાથી $10\,cm$ અંતરે મૂકે છે અને તે પોતાનું પ્રતિબિંબ નજીકતમ અંતર $25\,cm$ અંતરે જોવે છે તો આ અરિસાની વક્રતાત્રિજ્યા કેટલા $cm$ હશે?
એક માધ્યમમાં પ્રકાશની ઝડપ તેની મુક્ત અવકાશની ઝડપની સરખામણીમાં $0.2$ ભાગ જેટલી ધટે છે. આ માધ્યમ માટે સાપેક્ષ પરા વૈદ્યુતાંક અને માધ્યમના વક્રીભવનાંકનો ગુણોત્તર $...........$ થશે.(મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $=3 \times 10^8\,m s ^{-1}$ અને આપેલ માધ્યમ માટે $\mu_{ r }=1$ આપેલ છે.)
બરફના ઘનની અંદર એક પરપોટો રહેલો છે. પરપોટાને એક બાજુથી જોતા તેનું અંતર $12\,cm$ દેખાય છે. જ્યારે સામેની બાજુએથી જોવા આવે, ત્યારે તેનું દેખાતું અંતર $4\,cm$ છે. જો બરફના ધનની બાજુ $24\,cm$ હોય તો બરફના ઘનનો વક્રીભવનાંક ........ છે.
પ્રકાશનું કિરણ $\mu_1, \mu_2, \mu_3$ અને $\mu_4$ વક્રીભવનાંકના ચાર પારદર્શક માધ્યમમાંથી આકૃતિમાં દર્શાવ્યા મુજબ પસાર થાય છે. બધી જ સપાટી એકબીજાને સમાંતર છે. જો નિર્ગમન કિરણ $CD$ આપાત કિરણ $AB$ ને સમાંતર છે, તો ......