Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શરૂઆતમાં સમાંતર એવું નળાકાર કિરણજૂથ $\mu( I )=\mu_{0}+\mu_{2} I$ ધન વક્રીભવનાંકવાળા માધ્યમમાં પસાર થાય છે. અહી $\mu_{0}$ અને $\mu_{2}$ એ ધન અચળાંકો છે અને $I$ એ કિરણજૂથની તીવ્રતા છે. ત્રિજ્યામાં વધારા સાથે કિરણજૂથની તીવ્રતામાં ઘટાડો થાય છે.
એક બિંદુવત્ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
શ્વેત પ્રકાશને $5°$ કોણના પ્રિઝમ માંથી પસાર કરેલ છે. જો લાલ અને વાદળી રંગોના વક્રીભવનાંક અનુક્રમે $1.641$ અને $1.659$ હોય, તો તેમની વચ્ચેના વિભાજન કોણ..... હશે.
લેમ્પને દિવાલથી $6.0 m$ દૂર મૂકેલો છે. લેન્સને લેમ્પ અને દિવાલની વચ્ચે દિવાલથી $4.8\;m$ દૂર અંતરે મૂકેલ છે. દિવાલ પર લેમ્પની વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. પ્રતિબિંબની મોટવણી ......છે.
જ્યારે સમતલીય બહિર્ગોળ લેન્સની સમતલ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે જેથી તે $ 60\, cm$ કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તેમ છતાં જો બહિર્ગોળ સપાટી પર સિલ્વર લગાડવામાં આવે તો તે $20\, cm$ કેન્દ્રલંબાઈનો અંતર્ગોળ અરીસા તરીકે વર્તેં છે. તો લેન્સનો વક્રીભવનાંક શું થશે?
બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $f_V$ અને $f_R$ છે અને અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઇ જાંબલી અને લાલ પ્રકાશ માટે અનુક્રમે $F_V$ અને $F_R$ છે, તો .....
એક વસ્તુ અને તેના બહિર્ગોળ લેન્સ વડે ઉત્પન્ન થતા ત્રણ ગણા મોટા આભાસી પ્રતિબિંબ વચ્ચેનું અંતર $20 \mathrm{~cm}$ છે. તો વાપરેલ લેન્સની કેન્દ્રલંબાઈ__________$\mathrm{cm}$ છે.