Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આયપીસની કેન્દ્રલંબાઈ અનુક્રમે $200 \,\,cm $ અને $4 \,\,cm$ છે, ત્યારે સામાન્ય દ્રષ્ટિ માટે મેગ્નિફિકેશન પાવર શું થશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કાચ ($\mu = 1.5$) અંદર એક હવાનો પરપોટો $10\, cm$ વ્યાસ ધરાવતી ગોળાકાર સપાટીથી $3 \,cm$ અંતરે રહેલો છે. જો સપાટી અંત:ર્ગોળ હોય તો સપાટી પરથી ......$cm$ અંતરે પરપોટો દેખાશે.
આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને બાહ્ય તરફ દોરેલ લંબ ને અનુક્રમે એકમ સદિશ $\overrightarrow{ a }, \overrightarrow{ b }$ અને $\overrightarrow{ c }$ દ્વારા દર્શાવામાં આવે છે. આ સદિશો વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો.
$40\;cm$ કેન્દ્રલંબાઇ ધરાવતા બે સમતલ બર્હિગોળ લેન્સને એકબીજા સાથે જોડીને તેમાંથી બર્હિગોળ લેન્સ બનાવવામાં આવે છે. તેના દ્વારા વાસ્તવિક, ઊંધું અને એક મોટવણી મેળવવા માટે કેટલા.........$cm$ ના અંતરે વસ્તુ મૂકવી જોઇએ?