મૃગજળ ઘટના કોના કારણે થાય છે.
  • A
    પરાવર્તન 
  • B
    વક્રીભવન
  • C
    પૂર્ણઆંતરિક પરાવર્તન
  • D
    વિર્વતન
AIIMS 1998, Easy
Download our app for free and get startedPlay store
c
(c) Mirage is a phenomenon observed due to the total internal reflection of light when light travels from a denser medium to a rarer medium. When the angle of incidence of light is more than the critical angle for the two adjacent media, the light gets totally internally reflected.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક પ્રકાશીય માધ્યમોની જોડી માટે ક્રાંતિ કોણ $45^{\circ}$ છે. પ્રથમ અને દ્વિતીય માધ્યમોનાં વક્રીભવનાંકનો ગુણીત્તર. . . . . . છે.
    View Solution
  • 2
    દ્વિ બહિર્ગોળ પાતળો લેન્સ કાચ $(\mu = 1.50)$ નો બનેલો છે અને બંન્નેની વક્રતા ત્રિજ્યા $20\; cm $ છે. આપાત પ્રકાશનું કિરણ લેન્સની અક્ષને સમાંતર છે. લેન્સ તેનું $L\;cm $ એ એવી રીતે અભિસારી છે. જેથી $L=.........$
    View Solution
  • 3
    માાઇક્રોસ્કોપની મોટવણી વધે,જયારે.... 
    View Solution
  • 4
    $30^o$ પ્રિઝમકોણ ધરાવતા પ્રિઝમની એક સપાટી પર કિરણ $60^o$ ના ખૂણે આપાત થાય છે. બીજી સપાટીમાંથી બહાર આવતું કિરણ આપતકિરણ સાથે $30^o$ નો ખૂણો બનાવે છે.તો બહાર આવતા કિરણે બીજી સપાટી સાથે કેટલા $^o$ નો ખૂણો બનાવ્યો હશે?
    View Solution
  • 5
    $40\, cm$ વક્રતાત્રિજયા અને $1.65$ વક્રીભવનાંક ધરાવતા બર્હિગોળ લેન્સની કેન્દ્રલંબાઇ કેટલા .....$cm$ થશે?
    View Solution
  • 6
    દિવાલથી $3 \,m$ અંતરે $3\, cm$ ઊંચાઇની મીણબત્તી મૂકેલી છે,દિવાલથી કેટલા......$cm$ અંતરે અંર્તગોળ અરીસો મૂકવાથી દિવાલ પર $9 \,cm$ ઊંચાઇનું પ્રતિબિંબ મળે?
    View Solution
  • 7
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ એકબીજાને લંબ છે. પ્રકાશનું કિરણ $AB$ એ $M_1$ અરીસા પર આપાત થાય છે. પરાવર્તિત  કિરણ $M_2$ દ્વારા પણ પરાવર્તન પામે છે. ત્યારે $M_2$ દ્વારા પરાવર્તન પામતું કિરણ આપાત કિરણને સમાંતર થાય જો ……
    View Solution
  • 8
    આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક $AO$ પ્રકાશનું કિરણ શૂન્યાવકાશમાથી કાચમાં $60^o$ના ખુણે આપાત થઈને કિરણ $OB$ $30^o$ના ખૂણે વક્રીભવન પામે છે.$A$ થી $B$ સુધીનો પ્રકાશિય પથ કેટલો થાય?
    View Solution
  • 9
    એક બિંદુવત્‌ પદાર્થને એક કાચના સળિયો જેનો છેડો ગોળાકાર છે. તેની નજીક $O$ બિંદુએ મૂકેલ છે. આ ગાળાકારની વક્રતા ત્રિજ્યા $30 \,cm$ છે. તો રચાતું પ્રતિબિંબ .......છે.
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું પૂર્ણ આંતરિક પરાવર્તનને કારણે નથી?
    View Solution