\({\mu _1} = \,\,1.5,\,\,\,{\mu _2} = \,\,1\,,\,\,\,R\,\, = \,\,5\,\,cm\) અને \(u = \,\, - 3\,\,cm\,\)
\(\frac{1}{v}\,\, - \,\,\frac{{(1.5)}}{{( - 3)}}\,\, = \,\,\frac{{1 - 1.5}}{{(5)}}\,\, \Rightarrow \,\,v\,\, = \,\, - \left[ {\frac{{10}}{6}} \right]\,\, = \,\, - \,\,1.66\,\,\,cm\)
કાચની અંદર વક્ર અંતઃર્ગોળ સપાટીથી પરપોટો \(1.66\, cm\) અંતરે દેખાશે.
કોલમ $-I$ | કોલમ $ - II$ |
$1.$ $m=-2$ | $a.$ બહિર્ગોળ અરીસો |
$2.$ $m= \frac {-1}{2}$ | $b.$ અંતર્ગોળ અરીસો |
$3.$ $m=+2$ | $c.$ સાચું પ્રતિબિંબ |
$4.$ $m= \frac {+1}{2}$ | $d.$ આભાસી પ્રતિબિંબ |