Question
પરિમિતિ શોધો :

Answer

આકૃતિની પરિમિતિ = બધી બાજુઓનો સરવાળો
પરિમિતિ = $35 + 25 + 35 + 38 = 133 \text{ સેમી}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$60 + 5 + \frac{3}{10} + \frac{2}{100}$ ને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
વ્યાખ્યા આપો $:$ સમલંબ ચતુષ્કોણ
એક કબડ્ડીની ટીમમાં સાત ખેલાડી અને બે મેનેજર સાથે મળીને રવિવારે દસ કલાક પ્રેક્ટિસ કરે છે. પરંતુ વરસાદના કારણે ત્રણ કલાક પ્રેક્ટિસ વહેલી બંધ કરે, તો બધા સભ્યોની કુલ મળીને કેટલા કલાક પ્રેક્ટિસ થઈ હોય ?
$\frac{3}{8}$ .......... $\frac{1}{4}$ માં યોગ્ય સંકેત ($>, <, =$) મૂકો.
$12$ કિલોમીટરના કેટલા મીટર થાય?
કલ્પનાના લંચબોક્સની લંબાઈ $9$ સેમી $3$ મિમી છે, તેને દશાંશ અપૂર્ણાંક સ્વરૂપે લખો.
હજારના આધારે આસન્નમુલ્ય લખો $ :4555$ 

આપેલ આકૃતિમાં રેખાંકિત ભાગ ક્યો અપૂર્ણાક દર્શાવે છે તે લખો:
image
નીચે આપેલી સંખ્યાઓમાંથી અવિભાજ્ય સંખ્યા ઓળખો: $37, 38, 39$
$93,287$ ને શબ્દોમાં વાંચો અને તેનું વિસ્તરણ કરો.