Question
વ્યાખ્યા આપો $:$ સમલંબ ચતુષ્કોણ

Answer

જે ચતુષ્કોણમાં, સામસામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહેવાય .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free