\(\therefore \,\,\,KVL\) નો ઉપયોગ કરતા \(,\,\,{V_B} + 1\,\,\, \times \,\,\,\frac{V}{4}\,\, - \,\,4\,\,\, \times \,\,\,\frac{V}{8}\,\, = \,\,{V_A}\)
\({V_B} - {V_A}\, = \,\,\,\,\frac{V}{4}\,\,\,\,\,{V_B} - {V_A} = \,\,\,( + \,\,ve)\)
બિંદુ \(B\) ઊંચા સ્થિતિમાને અને બિંદુ \(A\) નીચા સ્થિતિમાને હશે.
જ્યારે \(AB\) ને વાયર દ્રારા જાડવામાં આવે તો વિધુતપ્રવાહ \(B\) થી \(A\) તરફ વહેશે.