Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વાહકમાં વિધુત પ્રવાહ સમય $t$ સાથે $I = 2t + 3 t_2$ પ્રમાણે બદલાય છે. જ્યાં $I$ = એમ્પિયરમાં અને $t$ = સેકન્ડમાં છે. વાહકના આડછેદમાંથી $t = 2\,\ sec$ થી $t = 3\,\ sec$ દરમિયાન પસાર થતો વિધુતપ્રવાહ .......... $C$ શોધો.
$8 \,\Omega$ નો શંટ ધરાવતો વિદ્યુતકોષ પોટેન્શીયોમીટરના $3 \,m$ લંબાઈના તારથી સંતુલિત થાય છે. જ્યારે કોષને $4 \,\Omega$ નો શંટ લગાડવામાં આવે છે ત્યારે સંતુલિત લંબાઈ $2 \,m$ મળે છે. કોષનો આંતરિક અવરોધ ........... $\Omega$ હશે.
આપેલ પરિપથમાં $E$ જેટલું $emf$ ધરાવતી બેટરીને $l$ લંબાઈના અને $r_{1}$ અને $r_{2}\left(r_{2}\,<\,r_{1}\right)$ ત્રિજયા ધરાવતા જદા-જુદા આડછેદ ક્ષેત્રફળ વાળા સુવાહક $PQ$ ને સમાંતર જોડવામાં આવે છે.
જ્યારે આપણે $P$ થી $Q$ જઈએ ત્યારે સાચો વિકલ્પ પસંદ કરો.