પરિપથમાં રહેલ ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ $6\, V$ છે,આપેલ ઈનપુટ વૉલ્ટેજ માટે આઉટપુટ વૉલ્ટેજ
  • A

  • B

  • C

  • D

JEE MAIN 2020, Diffcult
Download our app for free and get startedPlay store
b
As there are two zener diodes in reverse polarity so if one is in forward bias the other will be in reverse bias and above \(6\, V\) the reverse bias will too be in conduction mode. Therefore when voltage is more than \(6\, V\) the output will be constant. And when it is less than \(6\, V\) it will follow the input voltage.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લિસ્ટ $I$ ને લિસ્ટ $II$ સાથે મેળવો

    લિસ્ટ $I$ લિસ્ટ $II$
    $A$ અંતર્ગત અર્ધવાહક $I$ ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની નજીક હોય
    $B$ $n-$ પ્રકારનો અર્ધવાહક $II$ ફર્મી સ્તર વચ્ચે હોય
    $C$ $p-$ પ્રકારનો અર્ધવાહક $III$ ફર્મી સ્તર વેલેન્સ બેન્ડની નજીક હોય
    $D$ ધાતુ $IV$ ફર્મી સ્તર કન્ડકશન બેન્ડની અંદર હોય

    આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 2
    $CE$ એમ્પલીફાયરનો પાવર ગેઈન જ્યારે ઈનપુટ અવરોધ $3\,k\, \Omega$ અને લોડ અવરોધ $24 \,k\, \Omega$ હોય તથા $\beta=6$ હોય ત્યારે કેટલો ?
    View Solution
  • 3
    અર્ધવાહકમાં, $27^{\circ} {C}$ પર આંતરિક વિદ્યુતભાર વાહકની સંખ્યા ઘનતા $1.5 \times10^{16} \,/ {m}^{3}$ છે. જો અર્ધવાહકમાં અશુધ્ધિનું ડોપિંગ કરવામાં આવે તો હોલની સંખ્યા ઘનતા વધીને $4.5 \times 10^{22}\, / {m}^{3}$ થાય છે. ડોપિંગ કરેલા અર્ધવાહકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા $.....\,\times 10^{9} / {m}^{3}$ હશે.
    View Solution
  • 4
    $p-n$ જંક્શન સોલાર સેલમાં ફોટો ઈલેક્ટ્રો મોટીવ બળ જે મોનોક્રોમેટીક પ્રકાશ દ્વારા પેદા થાય છે. તે કોનાં સમપ્રમામમાં હોય છે ?
    View Solution
  • 5
    ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લિફાયર માટે કોમન એમ્પ્લિફાયર કન્ફીડ્યુરેશનમાં તથા ઈમ્પીડન્સ માટે $1 k$ $\Omega$($h_{fe}$ $= 50 $ અને $h_{oe }= 25$ $\mu$ $A/V$ ) તો પ્રવાહ લબ્ધી શોધો.
    View Solution
  • 6
    એમ્પ્લિફાયર પરિપથમાં એક ટ્રાન્ઝિસ્ટર કોમન-એમીટર સંરચનામાં વપરાય છે. જો બેઝ-પરિપથ $100 \,\mu A$ જેટલો બદલાય તો તે કલેકટર પ્રવાહમાં $10 \,mA$ નો ફેરફાર લાવે છે. જો ભાર અવરોધ $2 \,k \Omega$ અને ઈનપુટ અવરોધ $1 \,k \Omega$ હોય તો કાર્યત્વરાનું મૂલ્ય $x \times 10^{4}$ વડે આપી શકાય, $x$ નું મૂલ્ય ........... છે.
    View Solution
  • 7
    જ્યારે $PN$ જંકશન ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે નીચેનામાંથી કઈ આકૃતિમાં વાહકોની ગતિની દિશા યોગ્ય રીતે દર્શાવેલ છે?
    View Solution
  • 8
    નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ $..........mA$ થશે.
    View Solution
  • 9
    કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટરની પ્રવાહ ગેઇન $ 100$  છે,કલેકટર પ્રવાહમાં $ 1 mA $ નો ફેરફાર કરવા માટે એમિટર પ્રવાહમાં કેટલા.....$mA$ ફેરફાર કરવો પડે?
    View Solution
  • 10
    ડાયોડનું પ્રવાહ સ્યિતિમાન સમીકરણ $I=(e^{1000V/T} -1)mA$ છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન $V$ વોલ્ટમાં અને તાપમાન $T$ $K$ માં છે.જો વિદ્યાર્થી $300$ $K$ તાપમાને $5$ $mA$ વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન $ \mp $ $0.01$ $V$ ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ $mA$ માં કેટલી હશે?
    View Solution