Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આપેલ પોટેન્શિયોમીટરના તારનો અવરોધ $10\, \Omega$ છે. જ્યારે સ્લાઇડિંગ સંપર્ક પોટેન્શિયોમીટરના તારની વચ્ચે હોય ત્યારે $2\, \Omega$ ના અવરોધ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હશે?
$500\,W$ અને $200\,W$ ના બે બલ્બને $220\,V$ પર કામ કરી શકે છે.બંનેને સમાંતરમાાં જોડતા બંનેમાંથી ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર અને શ્નેણીમાં જોડતાં ઉત્પન્ન થતી ઉષ્માનો ગુણોતર કેટલો થાય?
બે કોષોને દર્શાવ્યા અનુસાર વિરુદ્ધમાં જોડવામાં આવેલા છે. કોષ $\mathrm{E}_1$ ને $8 \mathrm{~V}$ $emf$ અને $2 \Omega$ નો આંતરિક અવરોધ, $\mathrm{E}_2$ કોપ ને $2 \mathrm{~V}$ $\operatorname{emf}$ અને $4 \Omega$ નો આંતરિક અવરોધ છે. કોષ $E_2$ ને ટર્મિતલ સ્થિતિમાન તફાવત__________વૉલ્ટ હશે.
જ્યારે કળ $K_1$ બંધ હોય અને $K_2$ ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન $\theta_0$ બરાબર છે (આકૃતિ જુઓ). $K_2$ ને પણ બંધ કરતા તથા $R_2$ ને $5\,\Omega $ ગોઠાવતાં ગેલ્વેનોમીટરમાં આવર્તન $\frac{{\theta _0}}{5}$ થાય છે. તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ............ $\Omega$ હશે? (બેટરીનો આંતરિક અવરોધ અવગણો).