Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$\rho_L = 10^{-6}\, \Omega/m$ અવરોધકતાના તારને $2\ m$ વ્યાસના વત્રુળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. સમાન પદાર્થના તારના ટુકડાને $AB$ વ્યાસમાં જોડવામાં આવે છે. તો $A$ અને $B$ વચ્ચે અવરોધ શોધો.
$20\; \Omega$ અને $5\; \Omega$ આંતરિક અવરોધ અને સમાન $emf$ $10\;V$ ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા $30\; \Omega$ અને $\mathrm{R}\; \Omega$ અવરોધ સાથે જોડેલ છે. $20\; \Omega$ આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો $\mathrm{R}$($\Omega$ માં) મૂલ્ય કેટલું હશે?
$60\,W,\;200\;V$ ની રેટિંગ ધરાવતા ત્રણ બલ્બને શ્રેણીમાં જોડીને તેને $200\;V$ ના સ્ત્રોત સાથે જોડવામાં આવે છે. આ ત્રણ બલ્બ દ્વારા વપરાતો પાવર કેટલા $W$ નો હશે?
બે સમાન અવરોધોને જ્યારે એક બેટરી સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે તે $60\, W$ પાવર વાપરે છે. હવે જો આજ અવરોધોને સમાંતર જોડાણમાં આજ બેટરી સાથે જોડવામાં આવે તો વપરાતો વિદ્યુત પાવર કેટલા .................. $W$ હશે?