\( 1 \) \( 0\)
\( 1 - x \) \( 2x \)
તેથી ,\( [I_2] + [I]\)
કુલ મોલ \(=\) \( 1 - x + 2x = 1 + x\)
પ્રક્રિયકની સાંદ્રતા નીપજ કરતા વધુ હોય છે કારણ કે \(K_c\) \(10^{-6}\) છે.
\([I_{2 (g)}]\) \(>>>\) \( [I (g)]\)
$Cu ^{2+}+ NH _{3} \stackrel{ K _{1}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}$
$\left[ Cu \left( NH _{3}\right)\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{2}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}$
$\left[ Cu \left( NH _{3}\right)_{2}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{3}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}$
$\left[ Cu \left( NH _{3}\right)_{3}\right]^{2+}+ NH _{3} \stackrel{ K _{4}}{\rightleftharpoons}\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}$
$K _{1}, K _{2}, K _{3}$ અને $k_4$ ના સ્થિરતાં અચળાંકોનાં મૂલ્ય અનુક્રમે $10^{4}, 1.58 \times 10^{3}, 5 \times 10^{2}$ અને $10^2$ છે.$\left[ Cu \left( NH _{3}\right)_{4}\right]^{2+}$ ના વિયોજન માટે સમગ્ર (બધાજ) સંતુલન અચળાંકો $x \times 10^{-12}$ છે. તો $x$ નું મૂલ્ય .......... છે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઑફ)