પ્રક્રિયા  $2S{O_2}{\kern 1pt} (g)\, + \,{O_2}\,(g)\, \to \,2S{O_3}\,(g)$ માટે

${\Delta _H}\, = \, - 57.2\,kJ\,mo{l^{ - 1}}$ અને ${K_C} = 1.7\, \times \,{10^{16}}$ છે. નીચેના પૈકી ક્યુ વિધાન ખોટુ છે ? 

JEE MAIN 2019, Medium
Download our app for free and get startedPlay store
a
In option $(B)\,-\,\Delta n_g$ is $-ve$ therefore increase in pressure will bring reaction in forward direction. In option $(C)-$ as the reaction is exothermic therefore increase in temperature will decrease the equilibrium constant. In option $(D)-$ Equilibrium constant changes only with temperature. Hence, option $(B), (C)$ and $(D)$ are correct therefore option $(1)$ is incorrect choice.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આદર્શ વાયુના એક મોલ માટે, આમાંથી કયું વિધાન સાચું હોવું જોઈએ $?$

    $(a)$ $U$ અને $H$ દરેક તાપમાન પર જ આધાર રાખે છે

    $(b)$ દબનીયતા પરિબળ $z$ $1$ની બરાબર નથી

    $(c)$ $C _{ P , m }- C _{ V , m }= R$

    $(d)$ કોઈ પ્રક્રિયા માટે $d U = C _{ V } d T$ 

    View Solution
  • 2
    $1\,$ મોલ પાણીનું $5\,^oC$ થી $-5\,^oC$ તાપમાને ઠારણ કરવાનો એન્થાલ્પી ફેરફાર.......$kJ\, mol^{-1}$

    (Given ${\Delta _{fus}}H = 6\, kJ\, mol^{-1}$ at $0\,^oC$,

    $C_p(H_2O, l) =75.3\, J\, mol^{-1} \, K^{-1}$ ,

    $C_p(H_2O, s) = 36.8\, J\, mol^{-1} \, K^{ -1}$ )

    View Solution
  • 3
    $XY$, $X_2$ અને $Y_2$ ની બંધ વિયોજન ઉર્જા (બધા જ દ્વિપરમાણ્વીય અણુ) નો ગુણોત્તર $1 : 1 : 0.5$ છે અને $XY$ નું નિર્માણ માટે $\Delta$$_f$$H - 200\, kJ\, mol^{-1}$ છે તો ની બંધ વિયોજન ઉર્જા........$kJ\, mol^{-1}$ માં શોધો.
    View Solution
  • 4
    સમોષ્મી પ્રક્રિયા માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે ?
    View Solution
  • 5
    $298\,K$ પર $A \rightleftharpoons B$ પ્રક્રિયા માટે $\log K$ નું મુલ્ય $.....$ છે.(નજીકનો પૂર્ણાક)

    આપેલ : $\Delta H ^{\circ}=-54.07\,kJ\,mol ^{-1}$

    $\Delta S ^{\circ}=10\,J\,K ^{-1}\,mol ^{-1}$

    $(2.303 \times 8.314 \times 298=5705$ લો.)

    View Solution
  • 6
    પ્રતિવર્તીં સમતાપી પ્રક્રમમાં આંતરિય ઊર્જાનો ફેરફાર ...... થાય છે.
    View Solution
  • 7
    આપેલ આક્રૂતિને ધ્યાનમાં લો.

    $18^{\circ} \mathrm{C}$ પર, સ્થાન $A$ પર, પિસ્ટન સાથે જોડેલા (fitted) સિલિન્ડર માં આદર્શ વાયુનો $1$ $\mathrm{mol}$ રાખેલ છે. જો તાપમાન માં કોઈપણ જાતનો ફેરફાર ન કરીએ તો પિસ્ટન એ સ્થાન $B$ તરફ ખસે છે ત્યારે આ પ્રતિવર્તી પ્રક્રમ માં થયેલ કાર્ય $'x' L atm$ છે. $x=-$ ........... $L.atm$ (નજીક નો પૂર્ણાક)

    [આપેલ : નિરપેક્ષ તાપમાન $={ }^{\circ} \mathrm{C}+273.15, \mathrm{R}=0.08206 \mathrm{~L} \mathrm{~atm} \mathrm{~mol}^{-1} \mathrm{~K}^{-1}$ ]

    View Solution
  • 8
    $298\,K$ તાપમાને $NH_3$ ની ઓકિસડેશન પ્રક્રિયા માટે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર અને પ્રમાણિત એન્ટ્રોપી ફેરફારના મૂલ્યો અનુક્રમે $-382.64\, kJ\,mol^{-1}$ અને $145.6\,J\,K^{-1} \, mol^{-1}$ છે. તો આ પ્રક્રિયા માટે $298\, K$ તાપમાને પ્રમાણિત ગીબ્સ મુક્તશક્તિ ફેરફારનું મૂલ્ય ......$kJ\,mo{l^{ - 1}}$  થશે ?
    View Solution
  • 9
    $C + O _{2}( g ) \rightarrow CO _{2} \cdots \cdots( i )$            $\Delta H =-\,393 \,kJ\,mol ^{-1}$

    $H _{2}+\frac{1}{2} O _{2} \rightarrow H _{2} O , \cdots \cdots( ii )$            $\Delta H =-\,287.3 \,kJ\,mol ^{-1}$

    $2 CO _{2}+3 H _{2} O \rightarrow C _{2} H _{5} OH +3 O _{2} \cdots \cdots ( iii )$;     $ \Delta H =1366.8 \,kJ\,mol ^{-1}$

     $C _{2} H _{5} OH (1)$ માટે ની રચનાની પ્રમાણિત એન્થાલ્પી  શોધો

    View Solution
  • 10
    $A\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\,\, \to \,\,AO\,\,$ ની $\, - 50\,\,cal\,\,$ અને $\,\,AO\,\, + \,\,\frac{1}{2}\,{O_2}\, \to \,\,A{O_2}\,$ ની $\,100\,\,Kcal\,\,$છે. તો $\,\,A\,\, + \,\,{O_2}\, \to \,\,{\text{A}}{{\text{O}}_{\text{2}}}{\text{ }}$ માટે પ્રક્રિયા ઉષ્મા.....$K\, cal.$ માં શોધો.
    View Solution