Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$25^{\circ} C$ અને $1\,atm$ દબાણ પર બેન્ઝિન$_{(l)}$ અને એસિટિલીનની$_{(g)}$ દહન એન્થાલ્પી અનુક્રમે $-3268\,kJ\,mol$ ${ }^{-1}$ અને $-1300\,kJ\,mol ^{-1}$છે. પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર શોધો.
$3 C _{2} {H _{2}}_{(g)} \rightarrow C _{6} {H _{6}}_{(l)}$, is $.....\,kJ \,mol ^{-1}$
${25\,^o}C$ અને $1\,atm$ દબાણ પર જો ${C_2}{H_4}(g),\,C{O_2}(g)$ અને ${H_2}O(l)$ ની સર્જન એન્થાલ્પીનું મૂલ્ય $52, -394 $ અને $ - 286\,kJ\,mo{l^{ - 1}}$ હોય તો ${C_2}{H_4}(g)$ની દહન એન્થાલ્પી ......$kJ\,mo{l^{ - 1}}$ થશે
સ્વીમીંગ પૂલમાંથી આવતો એક વ્યક્તિ તેના શરીર પર $30\, g$ પાણી ધરાવે છે. તો આ પાણીના બાષ્પીભવન માટે કેટલા .....$kJ$ ઉષ્મા જોઇએ ? (પાણીની બાષ્પાયન ગુપ્ત ઉષ્મા $40.79\, kJ/mol$ છે)