Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જો $444\,°C$ એ $10$ લીટર પાત્રમાં $0.5$ મોલ $H_2$ ને $0.5$ મોલ $I_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અને સમાન તાપમાને સંતુલને અચળાંક $K_c$ નું મૂલ્ય $49$ છે તો $[HI]$ અને [$I_2$] નો ગુણોત્તર .......
સમધટકીકરણ પ્રક્રિયા cis $-2-$ pentene $ \rightleftharpoons $ trans $-2-$ pentene માટે $400\, K$ તાપમાને પ્રમાણિત મુક્તઊર્જા ફેરફાર $- 3.67\, kJ/mol$ છે. જો પ્રક્રિયા પાત્રમાં વધુ trans $-2-$ pentene ઉમેરવામાં આવે તો ...........
$4$ મોલ $A$ નું $4$ મોલ $B$ સાથે મિશ્રણ કરવામાં આવે ત્યારે સંતુલને $2$ મોલ $C$ બને છે, તો $A + B $ $\rightleftharpoons$ $ C + D $ પ્રક્રિયા મુજબ સંતુલન અચળાંક....
$25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2$ $Cl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $SO_2$ $_{(g)}$ + $Cl_2$$_{(g)}$ સંતુલન સ્થપાય છે. જ્યારે $Cl_2$ ને સંતુલન મિશ્રણમાં ઉમેરવામાં આવે તો નીચેના વિધાન પરથી પ્રણાલી માટે સાચું કયુ હશે ?$(1)$ $SO_2$, $Cl_2$ અને $SO_2$$Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર
$(2)$ $Cl_2$ નું નિર્માણ વધુ માત્રામાં થાય છે.
$(3)$ $SO_2$ ની સાંદ્રતા ઘટે છે અને $SO_2$ $Cl_2$ ની વધે છે
ઉદીપકની હાજરીમાં એક બંધ પાત્રમાં એમોનિયાને $15$ વાતા દબાણે તથા $27\,^oC$ to $347\,^oC$ તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. આપેલ પરિસ્થિતિ મુજબ એમોનિયા પ્રક્રિયા $2NH_3 $ $\rightleftharpoons$ $ N_2 + 3H_2$ મુજબ આંશિક વિભાજિત થાય છે. જ્યારે દબાણ વધારીને $50$ વાતા કરવામાં આવે ત્યારે પાત્રનું કદ બદલાતું નતી તો વિભાજિત $NH_3$ નું ટકાવાર પ્રમાણ.....$\%$ શોધો.
પ્રકિયા ${H_{2(g)}} + C{O_{2(g)}} \rightleftharpoons \,C{O_{(g)}}\, + {H_2}{O_{(g)}}$ માટે જો $H_2$ અને $CO_2$ ના $1$ મોલ લઇ પ્રક્રિયાની શરૂઆત કરવામાં અને સંતુલને હાઇડ્રોજનની $x$ મોલ/લિટર વપરાય, તો $K_p$ ની સાચી રજૂઆત ........ થશે.
પ્રક્રિયાઓ $X\rightleftharpoons 2Y$ અને $Z\rightleftharpoons P+Q$ માટે સંતુલન અચળાંક અનુક્રમે $K_{p1}$ અને $K_{p2}$ એ $1:9$ ગુણોત્તરમાં છે. જો $X$ અને $Z$ ના વિયોજન અંશ સમાન હોય, તો આ સંતુલને તેમના કુલ દબાણનો ગુણોત્તર ........... થશે.