$2 A ( g ) + B ( g ) \rightleftharpoons C ( g )+ D ( g )$
નીચે આપેલામાંથી કયું એક સંતુલન પર અસર કરશે નહી ?
જો ત્રણેય સંયોજનની પ્રારંભિક સાંદ્રતા દરેકની $1\, {M}$ હોય, તો ${C}$ની સંતુલન સાંદ્રતા ${X} \times 10^{-1} \,{M}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ (નજીકના પૂર્ણાંકમાં) છે.
$\mathrm{X} \rightleftharpoons \mathrm{Y} ; \mathrm{K}_1=1.0$
$\mathrm{Y} \rightleftharpoons \mathrm{Z} ; \mathrm{K}_2=2.0$
$\mathrm{Z} \rightleftharpoons \mathrm{W} ; \mathrm{K}_3=4.0$
$\mathrm{x} \rightleftharpoons \mathrm{w}$ પ્રક્રિયા માટે સંતુલન અયળાંક શોધો.
ઉપરોક્ત સંતુલન પ્રણાલીમાં જો પ્રક્રિયકની સાંદ્રતામાં ${25\,^o}C$ વધારો કરવામાં આવે તો ${K_c}$ની કિંમત ...... થશે.