$C _{2} H _{6} \rightarrow C _{2} H _{4}+ H _{2}$
પ્રકિયા એન્થાલ્પી $\Delta_{ r } H =...........{ kJ\, mol ^{-1}}$.
[આપેલ : બંધ એન્થાલ્પી $kJ$ $mol$ $^{-1}:C-C : 347, C = C : 611 ; C - H : 414, H - H : 436]$
$=[347+2 \times 414]-[611+436]$
$=128$
$A + B \rightleftharpoons C+D$
$27^{\circ}\,C$ પર પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $\left(\Delta_{ r } G ^0\right)$ $(-)$ $............kJ mol ^{-1}$ છે. (નજીકની પૂર્ણાંક)
(આપેલ : $R =8.3\,Jk ^{-1}\, mol ^{-1}$ અને In $10=2.3$ )
$2Fe + 1/2{O_2} \to F{e_2}{O_3} + y\,kcal$ હોય, તો $Fe$ અને ઓક્સિજન માંથી$F{e_2}{O_3}$ ના સર્જનની ઉષ્મા ... થશે.