$A.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માક્ષેપક પ્રક્રમ છે.
$B.$ મિસેલ બનાવટ એ એક ઉષ્માશોષક પ્રક્રમ છે.
$C.$ એન્ટ્રોપી ફેરફાર ધન છે.
$D$ એન્ટ્રોપી ફેરફાર ઋણ છે.
$298 \,K \,NH_3$$_{(g)}$ અને $H_2O_{(l)}$ ની નિર્માણ ઉષ્મા અનુક્રમે $-46.0$ અને $-286.0\, kJ \,mol^{-}$ છે.
પ્રક્રિયા $3 CaO +2 Al \rightarrow 3 Ca + Al _{2} O _{3}$ માટે પ્રમાણિત પ્રક્રિયા એન્થાલ્પી $\Delta_{ r } H ^{0=}$ .......... $kJ$