પ્રક્રિયા $S{O_{2(g)}} + \frac{1}{2}{O_{2(g)}} $ $\rightleftharpoons$ $ SO_{3(g)}$ અને $2SO_{3(g)} $ $\rightleftharpoons$ $ 2SO_{2(g)} + O_{2(g)}$ સંતુલનમાં છે. જો $298\, K$ તાપમાને તેમના સંતુલન અચળાંક અનુક્રમે $K_1$ અને $K_2$ હોય તો તેમનો સાચો સંબંધ ....... છે.
A$K1 = K2$
B${K_2} = K_1^2$
C${K_2} = \frac{1}{{K_1^2}}$
D${K_2} = \frac{1}{{{K_1}}}$
Easy
Download our app for free and get started
c \({K_1} = \) \(\frac{{[S{O_3}]}}{{[S{O_2}]\,\,{{[{O_2}]}^{1/2}}}}\) અને
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$27^{\circ} C$ અને $1\,atm$ દબાણ પર $N _{2} O _{4}$ નું $NO _{2}$ માં $50 \%$ વિયોજન માટે પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર $\left(\Delta G^{\circ}\right)$ એ $-x\,J\,mol ^{-1}$ છે.$x$નું $\dots\dots\dots$છે.(નજીકનો પૂર્ણાંક)
નીચેની પ્રક્રિયા માટે $700\, K$ પર $K_p$ $1.3 \times {10^{ - 3}}$ $atm$$^{-1}$ છે, સમાન તાપમાને આ પ્રક્રિયા માટે $2S{O_2} + {O_2} $ $\rightleftharpoons$ $ 2S{O_3}$ $ K_c$ બરાબર હશે.
પ્રક્રિયા $2H{I_{(g)}}\, \rightleftharpoons \,{H_{2(g)}}\, + \,{I_{2(g)}}$ માટે ઓરડાના તાપમાને સંતુલન અચળાંક $K$ નું મૂલ્ય $2.85$ છે. અને $698\, K$ તાપમાને $1.4\times 10^{-2}$ છે. તે દર્શાવે છે કે.......
પ્રક્રિયાનું સંતુલનમાં $2A_{(s)} + 3B_{(g)} $ $\rightleftharpoons$ $ 3C_{(g)} + D_{(g)}+ Q$ પ્રક્રિયા દ્વારા દર્શાવાય છે. જો પ્રાણાલી પરનું દબાણ તેના વાસ્તવિક મૂલ્ય કરતા અડધુ થાય તો......
$CO_2$ નો વિયોજનને $2$$CO_2$$_{(g)}$ $\rightleftharpoons$ $2CO$$_{(g)}$ + $O_2$$_{(g)}$ + $O_2$$_{(g)}$ તરીકે દર્શાવાય છે. જો $CO_2$ ના $2$ મોલ પ્રારંભમાં લેવાય અને $40\%$ $CO_2$ નું સંપૂર્ણ વિયોજન થાય તો સંતુલને મોલની કુલ સંખ્યા કેટલી થશે?
પ્રક્રિયા ${A_{(g)}}\, + \,2{B_{(g)}}\, \rightleftharpoons \,\,2{C_{(g)}}$ માટે $2\,L$ કદના પાત્રમાં $A$ ના $1$ મોલ અને $B$ ના $1.5$ મોલ લેવામાં આવે છે. જો સંતુલને $C$ ની સાંદ્રતા $0.35\,M$ હોય, તો પ્રક્રિયાનો સંતુલન અચળાંક $K_c$ .......$M^{-1}$ થશે.